પૂજ્ય કકીશ્રી ચંદાબેન શ્રોફ ની પાસે જ પૂજ્ય કાકાશ્રી કાંતિસેન શ્રોફ ના અસ્થિ ને કાંચન વૃક્ષ તળે મુકવામાં આવ્યા. શ્રુજન એલ.એલ.ડી.સી.ના સ્ટાફ સાથે શ્રી દિપેશભાઇ, પ્રીતિ ભાભી અમીબેન, સહીત તમામે શ્રદ્ધા પૂર્વક, ગરિમામય રીતે અસ્થિ ને સમર્પિત કર્યા.

શ્રુજન એલ.એલ.ડી.સી. સ્ટાફ પરિવાર, શ્રી દિપેશભાઇ, પ્રીતીભાભી, અમીબેન, અભયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમીબેન અસ્થિ ને અર્પિત કરી રહ્યા છે.
Comments