Acerca de
Congratulations & best wishes to all the Winners
We hope and wish that, all the artists who participated in the
LLDC Painting Competition - 'Chitranjali - 2023'
on the occasion of the birth centenary year celebration of Pujya Kantisen Shroff 'Kaka', will acclaim the winners of online and offline competition wholeheartedly from different age groups viz. 6 to 11 years, 12 to 17 years, and Above 18 years, as per results declared based on online voting and final judgment given by the jury consisting of Shri Kanubhai Patel, Shri Sureshbhai Raval & Shri Ramnikbhai Jhapdiya.
Note :
All the winners will be awarded cash prizes, consolation prizes, trophies, and certificates during the event the 'International Museum Day' celebration held at LLDC Auditorium, on18th May 2023 at10.30 am
Online Painting Competition : Winners
Offline Painting Competition : Winners
V[,PV[,P0LP;LP lR+ :5WF"" v —lR+F\Hl,vZ_Z#˜ GF lJH[TFVF[
;J[" lJH[TFVF[G[ B}A B}A VlEG\NG VG[ X]E[rKFVF[PPP
પૂજ્ય કાંતિસેન શ્રોફ “કાકા” જન્મશતાબ્દી વંદના ઉજવણી અંતર્ગત તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના સહયોગથી એલ.એલ.ડી.સી. આયોજિત
એલ.એલ.ડી.સી. ચિત્ર સ્પર્ધા - 'ચિત્રાંજલિ – ૨૦૨૩' ના
ઓનલાઈન અને ઓફલાઈન સ્પર્ધાના - ૬ થી ૧૧, ૧૨ થી ૧૮ અને ૧૮ થી ઉપર ની ત્રણેય કેટેગરી ના વિજેતાઓ
ઓનલાઈન પબ્લિક વોટીંગ અને ગુજરાત ના ખ્યાતનામ ચિત્રકારો માનનીય
સર્વશ્રી કનુભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ રાવલ અને શ્રી રમણીકભાઈ ઝાપડિયા ના સંયુક્ત નિર્ણય થી પસંદગી પામેલ છે.
જેને સર્વે ચિત્ર કલાકારો હાર્દિકતા, નિખાલસતા અને ખેલદિલીપૂર્વક વધાવી લે તેવી અપેક્ષા છે.
નોંધ :
સર્વે વિજેતાઓને તારીખ : ૧૮/૦૫/૨૦૨૩ ને ગુરુવારના રોજ ૧૦.૩૦ કલાકે
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે એલ.એલ.ડી.સી. ખાતે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમમાં
રોકડ ઇનામો, આશ્વાસન ઇનામો, ટ્રોફી, સર્ટીફીકેટસ આપવામાં આવશે.