
श्रद्धा, एकाग्रता, समन्वय, सह वीर्यं करवावहै
Shraddha, Ekagrata, Samanvay, Sah Viryam Karvavahai
Hon. Shri Kantisen Shroff – ‘Kaka’ was a visionary, philosopher, thinker, social activist, agriculturalist, industrialist, environmentalist and philanthropist – thus a multidimensional human being who was dedicated to the wellbeing of the society. He was a person with result oriented and growth-oriented approach who always used to ensure that works taken on hand must meet implementation. All his works used to have a unique flavour owing to his spiritual and nationalistic ideology. He always sought to get the right people for the right job together and bring about the best results which indeed proved him to be a ‘Mahajan’ in true sense of words. He also did numerous activities for the environment as an effort to repay the debt of the mother earth. He was always active for the awareness and safety of the environment. He was an inspiring source in the campaigns like –tree plantation & conservation. Water harvesting and water management were also on his high-priority list. He made a huge contribution by working significantly in this direction and giving substantial results to Kutch. He firmly believed in progress of the rural areas and therefore did many works in the direction of Animal husbandry and helped livestock rearers by spreading awareness in number of villages. He literally crusaded for the development of the agriculture and considered the agriculture no less than an industry and that’s the reason why organizations engaged in agriculture research coined a title ‘Krishi-Rishi’ (Sage of the Agriculture) for him.
પૂજ્યશ્રી કાન્તિસેન શ્રોફ, ‘કાકા’ સ્વપ્નદ્રષ્ટા, ચિંતક, વિચારક, કલાનિષ્ઠ, સમાજસેવક, કૃષિ વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને દાતા એમ એક બહુ આયમી પ્રતિભા ધરાવતા સમાજલક્ષી મૂલ્યનિષ્ઠ માનવ હતા. તેઓ સતત વિવિધ વિકાસલક્ષી અને પરિણામલક્ષી કાર્યો માટે તત્પર રહેતા તેમજ તેને પૂર્ણ નિષ્ઠાપૂર્વક અમલીકરણની દિશા તરફ ગતિમાન કરતા. આધ્યાત્મિક વૃત્તિ અને રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ થકી તેમના તમામ કાર્યોમાં એક અનેરો નિખાર આવતો. મહાજન બની સમાજને સાચા અર્થમાં ઉપયોગી થઇ, બધાને સાથે રાખી શ્રેષ્ઠતમ કાર્યો કરવાં એ તેમનો આદર્શ હતો. પર્યાવરણ ક્ષેત્રે અનેકવિધ કાર્યો થકી તેમણે પ્રકૃતિનું ઋણ અદા કર્યું હતું. પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે એ સતત પ્રયત્નશીલ રહેતા. વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરના તેઓ પ્રેરણાસ્ત્રોત હતા. જળસંચય અને જળવ્યવસ્થાપન તેમના માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર હતું. વોટર હાર્વેસ્ટિંગ અને વોટર મેનેજમેન્ટના જરૂરી પાયાનાં કામો થકી તેમણે કચ્છને એક નવી દિશા આપી હતી. ગ્રામવિકાસ અને ગ્રામોત્થાનની અનેકવિધ પ્રવૃતિઓમાં સક્રિયતાથી ઓતપ્રોત થઈને કાર્ય કરનારા કાકા પશુપાલન અને પશુ સંવર્ધન માટે પણ સતત ચિંતિત રહ્યા અને ગામડે ગામડે તે માટેના પ્રયાસો પણ આદર્યા. કૃષિને ઉદ્યોગનો દરજ્જો આપી ખેતીનો વિકાસ થાય તે માટે અનેક પ્રોજેકટો દ્વારા તેમણે કચ્છમાં રીતસર કૃષિ ક્ષેત્રે ચળવળ ચલાવી અને એટેલે જ તેમણે ઘણી સંસ્થાઓએ ‘કૃષિઋષિ’નું બિરૂદ પણ આપ્યુ.
Different Activities / વિવિધ ક્ષેત્રે કામગીરી

About
Kantisen Chatrabhuj Shroff - "Kaka"
Visionary
Shri Kantisen C. Shroff, born on 3rd January 1923, is the youngest of five brothers who initiated an industrial venture in 1941 which flourished today after 75 years, into a conglomerate of businesses to be recognized as an exemplary business house with unique characteristics.
Awards









